• બુધવાર, 22 મે, 2024

શરાબનીતિ કેસમાં કેજરીવાલ બાદ હવે `આપ'ને આરોપી બનાવશે ઇડી

નવી દિલ્હી, તા. 14 : ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં જણાવ્યું છે કે, શરાબનીતિમાં કથિત કૌભાંડમાં દાખલ કરવા માટેની આગામી ચાર્જશીટમાં તે આમ આદમી પાર્ટી (આપ)ને પણ આરોપી ગણાવશે. એજન્સીએ અદાલતમાં દાવો કર્યો હતો કે, અનેક આરોપી મામલાની સુનાવણીમાં વિલંબનો પ્રયાસ કરી રહ્યા છે. વડી અદાલતમાં એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી પરની સુનાવણી....

ઇ-પેપરના નવા શુલ્ક