• સોમવાર, 15 જુલાઈ, 2024

યુક્રેનમાં યુદ્ધ લડતા ભારતીયોની જલદી વતન વાપસી

મોદીની અપીલ બાદ પુતિને નિર્ણય કર્યો

મોસ્કો, તા.9 : વડાપ્રધાન મોદી પ્રમુખ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર કોરોના  બાદ પ્રથમ વખત મોસ્કો ગયા છે. બંને વચ્ચે બેઠક ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. રશિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીયોના સ્વદેશ પરત આવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પછી પુતિને મોદીને....