• સોમવાર, 15 જુલાઈ, 2024

કઠુઆ આતંકવાદી હુમલામાં જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય

સરકારે કહ્યું, બદલો લેવામાં આવશે

નવી દિલ્હી, તા.9: જમ્મુ-કાશ્મીરનાં કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ જવાને શહાદત વહોરી છે. આતંકી કૃત્ય સામે આકરી પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય રક્ષા સચિવ ગિરિધર અરમાને કહ્યું છે કે, હુમલામાં બલિદાન આપનારા જવાનોનો બદલો લેવામાં આવશે અને ભારત આની પાછળની ખરાબ....