• સોમવાર, 15 જુલાઈ, 2024

તિરુપતિ મંદિરનું થશે શુધ્ધીકરણ : ચંદ્રાબાબુ  

નવી દિલ્હી, તા. 14 : આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ તિરુપતિ મંદિરમાં દર્શન કર્યા હતા. પરિવાર સહિત ભગવાન વૈંકટેશ્વરના દર્શન બાદ ચંદ્રાબાબુ નાયડૂએ કહ્યું હતું કે સરકાર મંદિરનું શુદ્ધિકરણ કરાવશે અને જે ખોટી વસ્તુઓ શરૂ થઈ છે તેને....