• સોમવાર, 15 જુલાઈ, 2024

ઉત્પાદન અને સેવા ક્ષેત્રની ઝડપી વૃદ્ધિથી જૂનમાં ફ્લેશ પીએમઆઈ વધીને 60.9

નવી દિલ્હી, તા. 21 (એજન્સીસ) : ઉત્પાદન અને સેવાક્ષેત્રમાં થયેલી વૃદ્ધિને કારણે જૂનમાં વેપારી ગતિવિધિઓ વધુ મજબૂત બની હોવાનું એચએસબીસીએ એક સર્વેક્ષણમાં જણાવ્યું છે. ઉપરાંત રોજગારીનું સર્જન છેલ્લાં 18 વર્ષોમાં જૂનમાં સૌથી વધુ....