• બુધવાર, 22 મે, 2024

સોનામાં તેજીનો જુવાળ વૈશ્વિક ભાવ રૂા. 2400   

રાજકોટમાં સોનાનો ભાવ રૂા. 74,000

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 12 : સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 3 ટકાના નવા ઉછાળા સાથે તેજીનો જુવાળ ચાલુ રહ્યો છે. ન્યૂયોર્કમાં 2401 ડોલરનું ઐતિહાસિક સ્તર મેળવી લીધાં પછી ભાવ સ્થિર હતા. સલામત રોકાણ માટેની ખરીદી પૂરજોશમાં ચાલી રહી હોવાથી ભાવ ઉંચકાઇ રહ્યા છે. ભૂરાજાકિય ચિંતાને લીધે ચીનની ખરીદી ખૂબ થઇ રહી છે. ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ પણ વધીને 29.08 ડોલર થઇ ગયો....

ઇ-પેપરના નવા શુલ્ક