• સોમવાર, 15 જુલાઈ, 2024

કાંદાના ખેડૂતોને સરકારી એજન્સીઓથી દૂર રહેવા સંગઠનની અપીલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રમાં ખેડૂતો પાસેથી કાંદાની ખરીદી કરી રહેલી નાફેડ તથા એન.સી.સી. એફ જેવી સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી ઓછા ભાવે નાલ લેતી હોવાના દાવા સાથે મહારાષ્ટ્ર રાજ્ય પ્યાજ ઉત્પાદક સંગઠને હવે પછી સરકારી એજન્સીઓને કાંદા વેચવા રાજ્યનાં ખેડૂતોને અપીલ કરતા હવે સરકારની....