• બુધવાર, 22 મે, 2024

કાંદા, બટેટાના ભાવ ઊંચકાતાં માર્ચમાં હોલસેલ ફુગાવો વધ્યો   

ખાદ્ય પદાર્થોનો હોલસેલ ફુગાવો વધીને 4.7 ટકા થયો 

નવી દિલ્હી, તા.15 (એજન્સીસ) : માર્ચ મહિનામાં  દેશનો હોલસેલ ફુગાવો વધીને 0.53 ટકા થયો છે, તેના પાછલા માસ ફેબ્રુઆરીમાં તે 0.20 ટકા આવ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. કાંદા અને બટેટાના ભાવમાં પાછલા મહિને આવેલી તેજીના કારણે....

ઇ-પેપરના નવા શુલ્ક