• બુધવાર, 22 મે, 2024

ચીનના અર્થતંત્રમાં ધારણા કરતાં ઝડપી સુધારો  

હૉંગકૉંગ, તા. 16 (પીટીઆઈ) : વિશ્વનું દ્વિતીય સૌથી મોટું અર્થતંત્ર ચીનનું છે જે નિષ્ણાતોની ધારણા કરતાં ઝડપથી સુધરી રહ્યું છે. જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળાનો વાર્ષિક ધોરણે વિકાસદર 5.3 ટકા નોંધાયો છે જ્યારે વિશ્લેષણકારોની ધારણા 4.8 ટકાની હતી. ડિસેમ્બર ત્રિમાસિકની તુલનાએ ચીનનું અર્થતંત્ર 1.6 ટકા જેટલું....

ઇ-પેપરના નવા શુલ્ક