• સોમવાર, 15 જુલાઈ, 2024

ફેડના નિવેદન અને ફુગાવાના આંકડા પૂર્વે સોના-ચાંદી ઢીલાં

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 9 : ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની જુબાની બેઠક અને જૂન મહિનાના અમેરિકાના ફુગાવાના આંકડા જાહેર થાય તે પૂર્વે સોનામાં સાવચેતીભર્યું વલણ દેખાતું હતુ. સોનું અને ચાંદી બન્ને ધાતુઓના ભાવ સાંકડી રેન્જમાં અથડાઇને એકંદરે નરમ હતા. સોનું ઔંસદીઠ 2360 ડોલર અને ચાંદી 31 ડોલરના મથાળે.....