• રવિવાર, 14 એપ્રિલ, 2024

મુંબઈમાં માર્ચ મહિનામાં પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનમાં 10 ટકાની વૃદ્ધિ  

કુલ 14,441 પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મુંબઈ શહેરમાં માર્ચ 2024માં પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન 10 ટકા વધીને 14,441 પ્રૉપર્ટી જેટલું થયું છે. જે માર્ચ 2023માં 13,151 પ્રૉપર્ટીનું થયું હતું. ફેબ્રુઆરી 2024માં મુંબઈ શહેરમાં 12,056 પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું હતું. ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચ 2024માં પ્રૉપર્ટી રજિસ્ટ્રેશમાં 20 ટકાનો વધારો થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ