• બુધવાર, 22 મે, 2024

મુંબઈમાં વીજમાગ 3973 મેગાવૉટના રેકોર્ડ સ્તરે પહોંચી  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : શહેરમાં હીટવેવ (લૂ અને ગરમીનાં મોજાં)ની વર્તમાન સ્થિતિમાં સોમવારે વીજમાગ વધીને 3973 મૅગાવૉટના વિક્રમી સ્તરે પહોંચી ગઈ હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, મુંબઈમાં તાપમાનનો પારો વધતાં વીજમાગ ટૂંક સમયમાં 4000 મૅગાવૉટને સ્પર્શી જશે. ઉનાળામાં દેશભરમાં વીજમાગમાં 7 ટકાના વધારાને....

ઇ-પેપરના નવા શુલ્ક