• બુધવાર, 22 મે, 2024

રત્નાગિરિ માટે ભાજપ અને શિવસેનાના ટિકિટ વાંચ્છુઓમાં ખેંચતાણ  

સાંગલીમાં કૉંગ્રેસના નેતા વિશાલ પાટીલ અપક્ષ ઉમેદવારી નોંધાવશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રમાં લોકસભાની રત્નાગિરિ-સિન્ધુદુર્ગ બેઠક માટે `મહાયુતિ'ના બે ઘટકો ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલુ છે. જ્યારે સાંગલીમાં કૉંગ્રેસના નારાજ નેતા વિશાલ પાટીલે અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઝુકાવવાની તૈયારી શરૂ....

ઇ-પેપરના નવા શુલ્ક