• બુધવાર, 22 મે, 2024

દસ હજાર માચીસની કાંડીઓથી અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ  

વિરલ વ્યાસ તરફથી

મુંબઈ, તા. 16 : આવતીકાલે રામનવમી છે અને દેશભરમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થશે. અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ મૂકવામાં આવી છે અને રામ મંદિર રામનવમીના તહેવારે દર્શનાર્થીઓ માટે 24 કલાક ખુલ્લું મુકાશે. રામમાં આસ્થા ધરાવનારા 70 વર્ષના જી એમ માર્કેટિંગમાં મૅનેજરપદેથી નિવૃત્ત દિલીપ બાપટે ઘરમાં....

ઇ-પેપરના નવા શુલ્ક