• સોમવાર, 15 જુલાઈ, 2024

શિંદે સરકારના નિર્ણયની હાઈ કોર્ટે પ્રશંસા કરી

શહીદ મેજર સૂદનાં વિધવાને રૂ. 60 લાખનું વળતર 

મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવાયેલા એક નિર્ણયને પગલે બૉમ્બે હાઇ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની પીઠ થાબડી હતી અને પ્રશંસા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં બંધક બનાવાયેલા નાગરિકોને આતંકવાદીઓની ચુંગાલમાંથી છોડાવતા શહીદ થયેલા લશ્કરના મેજર અનુજ....