• બુધવાર, 22 મે, 2024

સોમવારે સાંજે હવામાનમાં પલટો : જનજીવન અસ્તવ્યસ્ત  

મુંબઈમાં સોમવારે સાંજે ચાર વાગ્યે પવન, ધૂળની ડુમરી ઉડવાની શરૂઆત થયા બાદ શહેર તથા ઉપનગરમાં ભારે નુકસાન થયું હતું. ઘાટકોપરમાં મોટું હોર્ડિગ્સ પેટ્રોલ પંપ ઉપર પડયા બાદ ત્રણ જણનાં મૃત્યુ, 37ને ઇજા અને 100થી વધુ હોર્ડિંગ્સ નીચે દબાઇ ગયા હોવાની આશંકા વ્યકત કરાઇ છે. મહારાષ્ટ્ર સરકારે મૃતકના પરિવારને વળતરપેટે....

ઇ-પેપરના નવા શુલ્ક