• બુધવાર, 22 મે, 2024

બૉમ્બે હાઈ કોર્ટે 12 વર્ષની બાળકીને ગર્ભપાતની મંજૂરી આપી  

મુંબઈ, તા. 14 : પોતાના 14 વર્ષના ભાઈ દ્વારા યૌન શોષણનો ભોગ બનીને ગર્ભવતી થયેલી 12 વર્ષની બાળકીના મહિના કરતાં વધુ સમયના ગર્ભના ગર્ભપાત માટે બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે મંજૂરી આપી દીધી હતી. ન્યાયમૂર્તિ સંદીપ માર્ને અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની વૅકેશન બેન્ચે સરકારી વકીલ જ્યોતિ ચવ્હાણ દ્વારા રજૂ કરાયેલા જે.જે. હૉસ્પિટલ મેડિકલ બોર્ડના....

ઇ-પેપરના નવા શુલ્ક