• સોમવાર, 15 જુલાઈ, 2024

મહારાષ્ટ્રમાંથી રેકોર્ડ 3.24 લાખ ટન દ્રાક્ષની નિકાસ

કુલ નિકાસમાં મહારાષ્ટ્રનો હિસ્સો 96 ટકા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : આ વર્ષે મહારાષ્ટ્રમાંથી રેકોર્ડ 3.24 લાખ ટન દ્રાક્ષની નિકાસ થઈ છે. અમેરિકા, યુ.કે. સહિત 50 દેશો ખાતે આ નિકાસ કરવામાં આવી છે. કૃષિ મંત્રાલયના હોર્ટિકલ્ચર ડિર્પામેન્ટના રિપોર્ટ મુજબ આ વર્ષે ભારતમાંથી રૂા. 3.46 અબજના મૂલ્યની કુલ 3,43,982 ટન દ્રાક્ષની.....