• સોમવાર, 15 જુલાઈ, 2024

અરુણ ગવળીની ફાઈલ ખોવાઈ ગઈ

પોલીસે અદાલતને જણાવ્યું

મુંબઈ, તા. 9 : ગૅન્ગસ્ટર અરુણ ગવળી પર મહારાષ્ટ્ર કન્ટ્રોલ અૉફ અૉર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (મોક્કા) લાગુ કરવા સંદર્ભેની ફાઈલ ખોવાઈ ગઈ હોવાનું ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ સેશન્સ કોર્ટને જણાવ્યું છે. શિવસેનાના નેતા અને નગરસેવક કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં અરુણ ગવળી નાગપુર સેન્ટ્રલ જેલમાં જન્મટીપની સજા ભોગવી...