• સોમવાર, 15 જુલાઈ, 2024

અનંત અંબાણી- રાધિકાનાં લગ્ન : હૉટલના ભાવમાં રૂપિયા લાખ સુધીનો વધારો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં અઠવાડિયે લગ્નને પગલે મુંબઈની ફાઇવસ્ટાર હૉટલના રૂમના ભાવમાં રૂપિયા એક લાખ સુધીનો વધારો થયો છે. 12મી જુલાઈના બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા જીઓ....