• બુધવાર, 22 મે, 2024

રામ બનવા માટે રણબીરે લીધું અધધધ મહેનતાણું  

ફિલ્મ અભિનેતા રણબીર કપૂરની `એનિમલ' ફિલ્મ બૉક્સ અૉફિસ પર સુપરહિટ થયા બાદ હવે નિતેશ તિવારીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતી `રામાયણ' ફિલ્મ માટે તે તનતોડ મહેનત કરી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે તે પહેલા રણબીરે પાર્ટીમાં જવાનું બંધ કરીને નોન-વેજ અને દારૂ જેવી ચીજોથી અંતર જાળવી લીધું....

 

ઇ-પેપરના નવા શુલ્ક