• સોમવાર, 15 જુલાઈ, 2024

આફતાબ શિવદાસાનીને મળી રોમાન્ટિક હોરર ફિલ્મ

બૉલીવૂડ અભિનેતા આફતાબ શિવદાસાની રોમેન્ટિક હૉરર ફિલ્મ `કસૂર' માં મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. ફિલ્મનું લેખન મુદસ્સર અઝિઝે કર્યું છે અને તેમણે ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, ફિલ્મ અનોખા વિષય અને કથા સાથે દર્શકોને દર્શાવવામાં....