• સોમવાર, 15 જુલાઈ, 2024

ઉષા ઉથુપના પતિ જાની ચાકૉનું અવસાન

ગાયિકા ઉષા ઉથુપના પતિ જાની ચાકૉનું 78 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કોલકાતાના ઘરે ટીવી જોતાં હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડયો અને હૉસ્પિટલ લઈ ગયા ત્યાં મૃત્યુ થઈ ગયું હતું. હૃદયરોગનો ગંભીર હુમલો આવતાં જાનીનું મૃત્યુ થયું હોવાનું ડૉકટરે જણાવ્યું હતું. ચાના બગીચાના....